Independent Exam Preparation Platform
GPSSB Exam Mock Test અને CBRT Practice
ગુજરાતી ઉમેદવારો માટે GPSSB Exam patternની practice કરો. Published Free Mock Tests, exam-wise Complete Test Series, timer, question palette, negative marking અને detailed result એક જ platform પર મળે છે.
નોંધ: આ GPSSBની official website નથી; CBRT Exam Gujarat એક independent preparation platform છે.
ઉપલબ્ધ GPSSB Exam Mock Tests
Exam પસંદ કરો અને તેના Free Tests તથા Complete Test Seriesની સંખ્યા જુઓ.
GPSSB Common Exam – 100 Marks
GPSSB 100 Mark Common Exam Test-01: 100 questions, 100 marks અને 120 minutes.
આ Examના Tests જુઓ →Gram Sevak
GPSSB Gram Sevak Mock Test-1: 200 questions, 200 marks અને 180 minutes.
આ Examના Tests જુઓ →Mukhya Sevika
GPSSB Mukya Sevika Exam Test-01: 200 questions, 200 marks અને 180 minutes.
આ Examના Tests જુઓ →Multi-Purpose Health Worker
GPSSB Multi-Purpose Health Worker Mock Test-1: 200 questions, 200 marks અને 180 minutes.
આ Examના Tests જુઓ →GPSSB Exam Mock Test કેવી રીતે આપવી?
પહેલાં exam-wise catalogમાંથી તમારી post પસંદ કરો. Free Testથી screen અને marking pattern સમજો, પછી જરૂરી હોય તો Complete Test Series પસંદ કરો. Login પછી તમારી attempts અને results accountમાં સુરક્ષિત રીતે સાચવાય છે.
- 1Exam પસંદ કરોGPSSB Exam માટે તમારી postનું catalog ખોલો.
- 2Free Mock Test આપોTimer અને question palette સાથે practice કરો.
- 3Result સમજોScore, accuracy અને subject-wise performance તપાસો.
GPSSB Exam Mock Test વિશે સામાન્ય પ્રશ્નો
GPSSB Exam Mock Test શું છે?
GPSSB Examની તૈયારી માટે timer, MCQ navigation, question palette અને marking rules સાથે આપવામાં આવતી online practice test છે.
Free Test કેવી રીતે શરૂ કરવી?
ઉપરનું exam catalog ખોલીને Free Test પસંદ કરો. Attempt અને result સાચવવા માટે Student login અથવા free registration જરૂરી છે.
Mobileમાં Test આપી શકાય?
હા. CBRT Exam Gujaratનું test interface mobile અને desktop બંને માટે responsive છે.
શું આ GPSSBની official website છે?
ના. CBRT Exam Gujarat એક independent exam preparation platform છે. Official ભરતી માહિતી માટે સંબંધિત boardની official notice તપાસવી.
GPSSB Exam Mock Testથી આજથી practice શરૂ કરો.
બીજા boardની તૈયારી કરો છો? GSSSB Exam Mock Test જુઓ.